એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે 2,800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી

1,600થી વધુ યુરો-ઓન્કોલોજી અને 1,000થી વધુ પ્રોસ્ટેટ કેન્સરની રોબોટિક સર્જરી સાથે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે રોબોટિક કેન્સર સારવાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં 2,800થી વધુ રોબોટિક સહાયિત કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સાથે કેન્દ્રે પશ્ચિમ ભારતમાં રોબોટિક ઓન્કોલોજીકલ સર્જરીના અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. રોબોટિક…