બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનું સિંચન કરવા GCERTની રાજ્યવ્યાપી પહેલ
NEP-2020 અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલીના માધ્યમથી શાળાઓમાં મૂલ્યશિક્ષણને અપાશે પ્રોત્સાહન; 2027-28 સુધીમાં તમામ જિલ્લાઓમાં સ્થાનિક વારસો, લોકસાહિત્ય અને સંસ્કૃતિ આધારિત પૂરક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરાશે ગાંધીનગર: બાળકોમાં નૈતિક મૂલ્યો, સદગુણો અને જીવનમૂલ્યોનું સિંચન કરવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ગૌરવભાવ કેળવાય તેવા હેતુથી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી…
