પોરબંદરમાં ‘ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે-2026’ની ઉજવણી: 750થી વધુ સ્વયંસેવકોએ 700 કિલો દરિયાઈ કચરો એકત્ર કર્યો

ભારતીય કોસ્ટ ગાર્ડ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ચોપાટી બીચ પર વિશાળ સફાઈ અભિયાન; પ્લાસ્ટિક, માછીમારીની જાળ, કાચ, ધાતુ સહિતનો કચરો અલગ કરી નિકાલ માટે સોંપાયો પોરબંદર ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સંયુક્ત ઉપક્રમે આજે પોરબંદરની ચોપાટી બીચ ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ (ICC) ડે-2026ની ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક થીમ…

ઓખા સહિત 8 કિમી દરિયાકાંઠે ICGનું સફાઈ અભિયાન, બે કલાકમાં 820 કિલો કચરો એકત્ર કરાયો

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે-2026 નિમિત્તે ભારતીય તટરક્ષક દળનો સંકલ્પ: ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત તટ, આ જ ઓળખ અમારી’ ઓખા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે-2026 નિમિત્તે કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ (નોર્થ ગુજરાત) દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ ઓખા સ્થિત CG બીચ ખાતે વિશાળ દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અને દરિયાકાંઠાને સ્વચ્છ રાખવાના વૈશ્વિક અભિયાનના…