માખણચોરથી ગોવર્ધનને ટચલી આગળીથી ઊંચકવાની કનૈયાની લીલા ભાવિકોએ માણી, છપ્પનભોગનો આનંદ લીધો

માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો પાંચમો દિવસઃ શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે માખણચોર બાળ કનૈયાની નટખટ હરકતોથી લઈને ગામજનોને વરૂણના પ્રકોપથી બચાવવા ગોવર્ધનને ઊંચકવાના બહાદૂરીભર્યા ચમત્કારિક પ્રસંગો વર્ણવ્યા હરિદ્વાર ભાગવદમાં કૃષ્ણલીલાનું સુંદર આલેખન કરાયું છે. નટખટ માખણચોર કૃષ્ણ અને ગોપીઓના અનેક પ્રેમની ભક્તિના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એવી ખુબી સાથે રજૂ કર્યા કે શ્રોતાઓને મોજ પડી ગઈ. કથા…

રામ, રાંદલના મહિમાથી લઈને નૃહસિંહ અવતાર અને સમુદ્ર મંથન સુધીના પ્રસંગોએ શ્રોતાઓનાં રૂંવાડા ઊભા કરી દીધા

માતૃ વંદનાઃ હરિદ્વારમાં જયેન્દ્ર શાસ્ત્રીની ભાગવદનો ત્રીજો દિવસઃ પ્રભુ, માતા અને દેશભક્તિના રંગે શ્રોતા રંગાયા હરિદ્વાર રામનામ અને રાંદલમાના મહિમાથી માંડીને નૃહસિંહ અવતાર અને સમુદ્રમંથનના પ્રસંગોને હરિદ્વારના નારાયણી નિવાસમાં સ્વ. રેવનદાસ પંચાલ પરિવાર દ્વારા બેસાડવામાં આવેલી ભાગવદ કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસ એવી શૈલીમાં રજૂ કર્યા કે ઉપસ્થિત શ્રોતાઓનાં રૂંવાડા ઊભા થઈ ગયા…