વનતારાની મડાગાસ્કર સાથે 10 વર્ષ માટે ઐતિહાસિક ભાગીદારી: વિદેશમાં જપ્ત થયેલા વન્યજીવોને તેમના મૂળ દેશમાં પરત લાવવા મદદ કરશે

મડાગાસ્કર સરકાર સાથે 10 વર્ષના સમજૂતી કરાર પર હસ્તાક્ષર; વન્યજીવોના બચાવ, સારવાર અને પુનર્વસન માટે રાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવામાં સહયોગ આપશે, સ્થાનિક નિષ્ણાતોને પણ અપાશે તાલીમ જામનગર/એન્ટાનાનારિવો વિશ્વના સૌથી વધુ જોખમનો સામનો કરી રહેલા વન્યજીવોના સંરક્ષણ માટે જામનગર સ્થિત વનતારાએ આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. વનતારા (ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી) અને…