એશિયન ગેમ્સ-2026ના મેડલ વિજેતા બોક્સરોને 2027 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સીધી એન્ટ્રી

લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે BFIની પસંદગી પ્રક્રિયા જાહેર, ચાર તબક્કામાં થશે ક્વોલિફિકેશન નવી દિલ્હી લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે વધુમાં વધુ ભારતીય બોક્સરો ક્વોલિફાય થાય તે હેતુથી બોક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BFI)એ પસંદગી પ્રક્રિયાની વિસ્તૃત નીતિ જાહેર કરી છે. આ નીતિ મુજબ એશિયન ગેમ્સ-2026માં મેડલ જીતનારા ભારતીય બોક્સરોને તેમની સંબંધિત વેઇટ કેટેગરીમાં 2027માં કઝાકિસ્તાનમાં યોજાનારી વર્લ્ડ…