એકતાનગરની રાષ્ટ્રીય એકતા પરેડ-2026માં ગુંજશે ‘નશામુક્ત ભારત’નો સંદેશ

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ 225 બાઈકચાલકોની રેલી બનશે વિશેષ આકર્ષણ; અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબર, 2026ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં આ વર્ષે ‘નશામુક્ત ભારત’નો સંદેશ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ભવ્ય ઉજવણીમાં ‘ફાઇટ…

ગાંધીનગરમાં વાહકજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ એલર્ટ, પરેડ જવાનો માટે યુદ્ધના ધોરણે ફોગિંગ-સર્વેલન્સ

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં આવેલા BSF, CRPF અને ITBPના જવાનોના આરોગ્ય માટે ખાસ વ્યવસ્થા : દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ ગાંધીનગર રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયતી પગલાંને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા…

કચ્છના રણ અને ક્રિક વિસ્તારમાં સુરક્ષા સંકલનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મંથન

આર્મી-બીએસએફના અધિકારીઓની ભુજ ખાતે બ્રેઈનસ્ટોર્મિંગ બેઠક યોજાઈ : સંયુક્ત પ્રતિસાદ, લોજિસ્ટિક્સ અને ઉભરતા સરહદી પડકારો અંગે ચર્ચા ભુજ કચ્છના રણ અને ક્રિક વિસ્તારમાં સરહદી સુરક્ષા તથા ઓપરેશનલ સંકલનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારતીય સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીઓ વચ્ચે ભુજ ખાતે બ્રેઈનસ્ટોર્મિંગ સેશન યોજાયું હતું. કોંકર કોર્પ્સના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પશ્ચિમ…