દુબેની આક્રમક અડધી સદી, ભારતે વર્લ્ડ કપની મેચમાં નેધરલેન્ડને 17 રને હરાવ્યું

ભારતના છ વિકેટે 193 રનની સામે નેધરલેન્ડની ટીમે સાત વિકેટે 176 રન બનાવ્યા અમદાવાદ શિવમ દુબે આક્રમક 66 રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગના જોરે ભારતે વર્લ્ડ કપની તેની છેલ્લી મેચમાં નેધરલેન્ડને આસાનીથી …રને હરાવ્યું હતું. સુપર એઈટમાં ભારતનો 22 ફેબ્રુઆરી રવિવારે  દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 68510 હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં…

મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફીઃ પ્રિયેશ પટેલના 109 રન, ગુજરાતનો હિમાચલ પ્રદેશ સામે 17 રને વિજય

વડોદરા બીસીસીઆઈની મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચ આજે જીએસએફસી ક્રિકેટ ગ્રાઉન્ડ, વડોદરા ખાતે ગુજરાત વિ હિમાચલ પ્રદેશ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે 17 રને વિજય મેળવ્યો હતો. હિમાચલ પ્રદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાતે આઠ વિકેટે 308 રન બનાવ્યા હતા જેના જવાબમાં હિમાચલની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 291 રન બનાવી શખી…

રિલાયન્સ જી-1 સિનિયર વુમન ટી-20 ટુર્નામેન્ટમાં ગોવાનો બરોડા સામે 17 રને વિજય

રિલાયન્સ જી-1 સિનિયર વુમન ટી-20 ટુર્નામેન્ટમાં ગોવાનો બરોડા સામે 17 રને વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગોવાએ ટોસ જીતીને પેહલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 143 રન બનાવ્યા હતા જેના જવાબમાં બરોડાની ટીમ 20 ઓવરમાં છ વિકેટના ભોગે 126 રન બનાવી શકી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન – બેટ્સમેન ખેલાડીઓનું નામ…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગુજરાતનો છત્તીસગઢ સામે 17 રને વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગુજરાતનો છત્તીસગઢ સામે 17 રને વિજય થયો હતો. ગુજરાત કોલેજના બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં નવ વિકેટે 100 રનના જવાબમાં છત્તીસગઢે 19.2 ઓવરમાં 83 રન બનાવ્યા હતા. મેચમાં દિયા જરીવાલાએ 25, કલ્પનાએ 23 અને શ્રેયા ખલાસીએ 22 રન જ્યારે શ્રેયાએ છ, પુષ્ટી નાડકર્ણીએ 3 અને…