રક્ષામંત્રી રાજનાથ સિંહે AFHQમાં અનેક ડિજિટલ પહેલોનો શુભારંભ કર્યો, નવું વિઝન-મિશન સ્ટેટમેન્ટ લોન્ચ
IBAMS પોર્ટલ, eHRMS–TULIP 2.0 અને SPARROW ઓનબોર્ડિંગ સહિતની સેવાઓ શરૂ; શ્રેષ્ઠ કર્મચારીઓ અને તેમના પ્રતિભાશાળી બાળકોનું પણ સન્માન નવી દિલ્હી નવી દિલ્હીમાં AFHQ સિવિલિયન સર્વિસિસ ડે સમારોહ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે સંયુક્ત સચિવ અને મુખ્ય વહીવટી અધિકારી (JS & CAO) કાર્યાલયની સુધારેલી વિઝન અને મિશન સ્ટેટમેન્ટનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે અનેક ડિજિટલ પહેલોને લીલી ઝંડી…
