થિયેટરમાં ‘A’ સર્ટિફિકેટ મેળવનાર ‘ધુરંધર ૨’ હવે ટીવી પર જોવા મળશે, જાણો સેન્સર બોર્ડના કેટલા કટ લાગ્યા

આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર – ધ રિવેન્જ’ (ધુરંધર ૨) એ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યા બાદ હવે ટેલિવિઝન પર રિલીઝ થવા જઈ રહી છે. જે બાળકો ઉંમર ઓછી હોવાને કારણે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોઈ શક્યા નહોતા, તેમના માટે આ મોટા સમાચાર છે. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ આ આગામી રવિવારે (૧૮ ઓક્ટોબર)…

CBFC માટે નવી ગાઇડલાઇન: હિંસા, ડ્રગ્સ અને રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ પર કડક નિયમો

સલમાન ખાનની ‘માતૃભૂમિ’ની રિલીઝને લઈને પણ ચર્ચા તેજ, નવી ગાઇડલાઇનમાં વિદેશી દેશો સાથેના સંબંધો અંગે ખાસ જોગવાઈ નવી દિલ્હી: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મોના સર્ટિફિકેશનને લઈને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આશરે એક દાયકા બાદ CBFCના પુનર્ગઠન સાથે જ ફિલ્મોના કન્ટેન્ટને લઈને આ નવા નિયમો ઉમેરાયા…