બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડ 23મી વર્ષગાંઠ ઉજવે છે, રોકાણકારો માટે ચાર ગણી વૃદ્ધિ સાથે રૂ. 1,500 કરોડની એયુએમનો આંકડો વટાવ્યો
મુંબઈ ભારતની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ તેની ફ્લેગશિપ ફિક્સ્ડ ઇન્કમ ઓફરિંગ બરોડા બીએનપી પારિબા ગિલ્ટ ફંડની 23મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે. આ ફંડે રૂ. 1,500 કરોડનો એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો વટાવ્યાની બેવડી સિદ્ધિ હાંસલ કરી છે જે લાંબા ગાળે સરકારી બોન્ડ વ્યૂહરચનાઓમાં રોકાણકારોનો વધતો વિશ્વાસ દર્શાવે…
