હીરામણિ પ્રાથમિક શાળામાં ચાચા નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળદિનની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળદિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ બાળદિન ઉજવણી નિમિત્તે બાળગીત, અભિનયગીત, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી તેમજ બાળકો દેશની આઝાદીના લડવૈયા એવા મહાન દેશભક્તોને ઓળખે અને તેમનામાંથી પ્રેરણા લે તે હેતુંથી વિદ્યાર્થીએ આઝાદીના લડવૈયાના પાત્રો ખુબ જ સારી રીતે પાત્રો ભજવ્યા હતાં અને…

ચિલ્ડ્રન્સ ડે: રિલાયન્સ ફાઉન્ડેશનની વાર્ષિક ‘કહાની કલા ખુશી’ સમગ્ર ભારતમાં બાળકોને પ્રેરણા આપવા શરૂ થશે

રિલાયન્સના કર્મચારીઓ વંચિત સમુદાયના બાળકોને પ્રેરણાદાયી વાર્તા કહેવા, કલા અને અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડે છેબાળ દિવસના સપ્તાહ દરમિયાન, પહેલ લગભગ 22,000 બાળકો સુધી પહોંચશે, જેમાં 1,100 થી વધુ આંગણવાડીઓના બાળકોનો સમાવેશ થાય છે.બાળકો સાથેના આઉટરીચ પ્રયાસો આગામી થોડા અઠવાડિયામાં સમગ્ર ભારતમાં ચાલુ રહેશે મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશનની કહાની કલા ખુશી ફરી આવી છે! આ વર્ષની પહેલ…