
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળદિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ બાળદિન ઉજવણી નિમિત્તે બાળગીત, અભિનયગીત, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી તેમજ બાળકો દેશની આઝાદીના લડવૈયા એવા મહાન દેશભક્તોને ઓળખે અને તેમનામાંથી પ્રેરણા લે તે હેતુંથી વિદ્યાર્થીએ આઝાદીના લડવૈયાના પાત્રો ખુબ જ સારી રીતે પાત્રો ભજવ્યા હતાં અને તેમની દેશસેવાને યાદ કરી હતીં.
