હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ તૈયાર કર્યા
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.5 થી 7 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ તૈયાર કર્યા.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.5 થી 7 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ તૈયાર કર્યા.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) નાતાલ પર્વની ઉજવણીના ભાગરુપે લેમ્પ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર, રંગબેરંગી, વિવિધ આકારના અને કલાત્મક લેમ્પ બનાવી નાતાલના પર્વની ઉજવણી કરી હતી અને સમાજમાં અજ્ઞાનતારુપી અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો લેમ્પ દ્વારા શુભ સંદેશ પાઠવ્યો હતો.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળદિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ બાળદિન ઉજવણી નિમિત્તે બાળગીત, અભિનયગીત, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી તેમજ બાળકો દેશની આઝાદીના લડવૈયા એવા મહાન દેશભક્તોને ઓળખે અને તેમનામાંથી પ્રેરણા લે તે હેતુંથી વિદ્યાર્થીએ આઝાદીના લડવૈયાના પાત્રો ખુબ જ સારી રીતે પાત્રો ભજવ્યા હતાં અને…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 1 થી 7 ના વિદ્યાર્થીઓએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી રંગોળી સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓ છાતી ચીરી રામ બતાવતા હનુમાન, શ્રી કૃષ્ણ, શિવાજી, હીરામણિ શાળાનું પ્રતિક, વીણા, મોર, વિવિધ કલાત્મક ડિઝાઈન લક્ષ્મીજી, માઁ નું પ્રતિક વગેરે સુંદર રંગબેરંગી – સુંદર ડીઝાઈનમાં રંગોળી બનાવી હતી. હીરામણિ પ્રાથમિક શાળા સમગ્ર સ્ટાફે દિવાળી નીમિત્તે…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 1 થી 7 ના વિદ્યાર્થીઓએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પોતાના બુદ્ધિ કૌશલ્યથી દિયા ડેકોરેશન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોડિયા તથા કાર્ડ પેપર, ક્રિસ્ટલ કલરનો ઉપયોગ કરી સુંદર સજાવટ કરી રંગબેરંગી દિવા સજાવ્યા હતાં.
હીરામણિ પ્રાયમરી સ્કૂલ શાળા (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા નવરાત્રિની ઉજવણી નિમિત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં વિધાર્થીઓ માટે દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન ઉન, કોડી, મોતી જેવી વિવિધ…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7 નાં બાળકો દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓએ ટીલડી, મોતી, આભલાં, પિસ્તાંનાં ફોતરાં, કાર્ડપેપર, મોરપીંછ, કોડી, દોરો, રુ જેવી વિવિધ વસ્તુઓમાંથી સુંદર રાખડીઓ બનાવી હતી. ઘણા વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદુરને લગતી રાષ્ટ્રધ્વજના રંગની કલાત્મક રાખડીઓ બનાવી હતી.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.6 ના વિદ્યાર્થીઓએ પદાર્થોના ગુણધર્મોની માહિતી અને સમજ સ્વયં પ્રાયોગિક કાર્ય કરીને મેળવી હતી.
હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં રંગોળી સ્પર્ધા યોજાઈ
હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન અમીને સ્ટેટ કૂડો ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો