ગાંધીધામમાં બીજી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં ચિત્રાક્ષ અને રાધાપ્રિયા ફેવરિટ
ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના નેજા હેઠળ અને કચ્ચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના ઉપક્રમે યોજાનારી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 નો 26મી જૂન થી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ન ચિત્રાક્ષ ભટ્ટ અને ગાંધીનગર ની રાધાપ્રિયા ગોયેલ અનુક્રમે મેન્સ અને વિમેન્સ કેટેગરી માં ફેવરિટ તરીકે…
