હવે દેશી સ્ટ્રોક ડિવાઈસ વિદેશી કરતા અડધી કિંમતે મળી શકશે

સ્ટ્રોકની ટ્રીટમેન્ટ માટે માત્ર વિદેશી સ્ટેન્ટ પર આધાર નહીં રાખવો પડે,મેક ઈન ઈન્ડિયાના ડિવાઈસના ટ્રાયલમાં સારા પરિણામ અમદાવાદ સ્ટ્રોકની સારવારમાં ભારતમાં એક મહત્વપૂર્ણ પગલાં સમાન તેની સારવાર માટેના સ્ટેન્ટનું હવે દેશમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટ્રોકની સારવારમાં સ્ટેન્ટ માટે અત્યાર સુધી વિદેશી ડિવાઈસ પર આધાર રાખવો પડતો હતો જેનો અંદાજે ખર્ચ બે લાખ હોવા…