LPG અને CNG યુઝર્સ પર વધી શકે છે બોજ, ઘરેલુ સિલિન્ડર ૧૮ રૂપિયા મોંઘો થવાની શક્યતા

દેશમાં ૪૨ અબજ ડોલરના વ્યૂહાત્મક ઇંધણ ભંડાર (Strategic Fuel Reserve) બનાવવાની તૈયારીઓ શરૂ, એલપીજી અને કુદરતી ગેસ પર નવો ચાર્જ લાગુ થઈ શકે છે નવી દિલ્હી: ભારત સરકાર દેશમાં એક વિશાળ વ્યૂહાત્મક ઇંધણ ભંડાર તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર ગેસનો ઉપયોગ કરનારા નાગરિકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવા પર વિચાર કરી…