compete

ગુલમહોર ગ્રીન્સ ખાતે ઑલ 3s રાઉન્ડમાં 56 ગોલ્ફર્સ સ્પર્ધામાં સામેલ થયા

અમદાવાદ એમપી ફાયનાન્સીલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે તા.12 અને 13 ઓગષ્ટના રોજ યોજાયેલા ઑલ 3s રાઉન્ડમાં કુલ 56 ગોલ્ફર્સ સામેલ થયા હતા. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં પરાગ કામદાર 63…