જિયાને હરાવીને ચાર્મી અંડર-19ની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હેત ઠાકરએ તેની વિજયકૂચ જાળવી રાખી

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી…

હિંદુસ્તાન પેન્સિલ્સની 65 વર્ષે પણ નવીનીકરણ સાથે આગેકૂચ

ભારતના બે તૃતીયાંશ શિક્ષિત જનતાએ ક્યારેક ને ક્યારેક અપ્સરા અને નટરાજની પેન્સિલો અને અન્ય ઉત્પાદનોનો વપરાશ કર્યો જ હશે અમદાવાદઘરે ઘરે ઉપયોગમાં લેવાતી સુપ્રસિદ્ધ અપ્સરા અને નટરાજ બ્રાન્ડ્સ વાળી હિન્દુસ્તાન પેન્સિલ, સ્ટેશનરી ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠ કંપની છે. 65 વર્ષોમાં આ અદભુત પ્રવાસમાં આ કંપની એમના ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ સ્ટેશનરી આપે છે. અને સમયની માંગને ધ્યાનમાં…