પેરિસમાં BAPS હિન્દુ મંદિરમાં 43 દેશોના 50થી વધુ રાજદ્વારીઓનું સ્વાગત કરાયું

યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડેમાં સંસ્કૃતિ, વારસો અને આંતરસાંસ્કૃતિક સંવાદ પર ભાર પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસયુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, વારસાના જતન…

હાથશાળથી વારસા સુધી: NMACC ખાતે સ્વદેશ પેવેલિયન

ભારતીય હસ્તકલા અને કલાવારસાને નવી પેઢી સુધી પહોંચાડતું સ્વદેશ, પેઢી દર પેઢી મળેલા કૌશલ્ય અને પરંપરાગત જ્ઞાનને કારીગરો દ્વારા જીવંત રાખવાનો અનોખો પ્રયાસ મુંબઈ વ્યાપક ઉત્પાદન અને ડિજિટલ ડિઝાઇનના યુગમાં હાથથી બનાવાયેલી વસ્તુનું મહત્વ માત્ર તેની સુંદરતામાં નથી, પરંતુ તેની પાછળ રહેલા પેઢીઓ જૂના જ્ઞાન, કૌશલ્ય અને પરંપરામાં પણ છે. દરેક વણાટ, સિલાઈ, કોતરણી અને…

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…

દા નાંગના કુદરતી સૌંદર્ય, અમદાવાદના સાંસ્કૃતિક વારસાને માણવાનો નવો સેતુ-વિયેતજેટની બે શહેરોને જોડતી સીધી ફ્લાઈટ

વિયેતનામ અને ભારતના બે શહેરોને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ શરૂ કરાઈ દા નાંગમાં ભવ્ય સમારોહમાં વિમાની સેવા લોન્ચ કરાઈ અમદાવાદ દા નાંગ જવા માટે ગુજરાતીઓનું નવું કેન્દ્ર બનશે નરેન્દ્ર આઈ. પંચોલી દા નાંગ ભારતના વિશેષે સાંસ્કૃતિક વારસો ધરાવતા અમદાવાદ અને વિયેતનામના અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા દા નાંગ શહેરને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ વિમાની…