ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલનો વિજય

અમદાવાદ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે એશિયા ઈંગ્લિસ સ્કૂલ સામેપ્રથમ ઈનિંગ્સને આધારે વિજય મેળવ્યો હતો.        રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. એશિયા ઈંગ્લિસ સ્કૂલે પ્રથમ દાવમાં 40 ઓવરમાં 10 વિકેટે 58 રન કર્યા હતાં. જેમાં હેમ પ્રજાપતિએ…

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ જેના મનમાં અડગ વિશ્વાસ, અખૂટ સપના અને કર્મમાં અડોલ…

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) એ ‘IndusAcX સમિટ 2025’નું આયોજન કર્યું

આ સમિટ, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં 15 જેટલી શૈક્ષણિક અને ઉદ્યોગ પેનલ ચર્ચાઓ થઈ હતી અને ઉપયોગી રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું ગાંધીનગર ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ લો (DAU SoL) એ શનિવારે તેના ગાંધીનગર કેમ્પસમાં ‘IndusAcX સમિટ 2025 : ધ ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા એક્સચેન્જ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું….