UPI ટેક્સ’ પાછો ખેંચો: ઈન્દિરા ગાંધીના નિવેદનને ટાંકીને રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આકરા પ્રહાર

નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીએમ મોદી પર નિશાન સાધતા UPI પરના નવા શુલ્ક (MDR) માળખાને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ તેને ‘UPI ટેક્સ’ ગણાવ્યો છે. રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ કોંગ્રેસ નેતાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે એકવાર…

UPIના નવા ચાર્જથી PhonePe-Google Payને મોટો ફાયદો? ₹2,000થી વધુના પેમેન્ટ પર લાગશે 0.4% MDR

15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% ફી લાગુ થશે; જાણો ₹8ની ફીમાંથી કોને કેટલા રૂપિયા મળશે નવી દિલ્હી: UPI પેમેન્ટને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર 15 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. ₹2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR (Merchant Discount Rate) વસૂલવામાં આવશે. આ ફેરફારથી બેન્કો ઉપરાંત PhonePe, Google Pay, Paytm અને…

UPI પેમેન્ટ પર ચાર્જ? સરકારના નવા બિલથી બદલાઈ શકે છે સમગ્ર સિસ્ટમ, વેપારીઓની વધશે ચિંતા

સંસદમાં પેશ નવા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (સંશોધન) બિલ, 2027થી ભવિષ્યમાં સરકાર UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ પર MDR નક્કી કરી શકશે. હાલ સામાન્ય લોકો માટે UPI ટ્રાન્સફર સંપૂર્ણપણે મફત રહેશે નવી દિલ્હી: નાણા મંત્રાલયે સંસદમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (અમેન્ડમેન્ટ) બિલ, 2027 રજૂ કર્યું છે. આ નવા બિલથી સરકારને આ અધિકાર મળી જશે કે…