IITE ખાતે રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉત્સાહભેર ઉજવણી

સેવા, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણ માટે યુવાનોને સક્રિય બનવાનો સંદેશ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સેવા ભાવના, સામાજિક જવાબદારી, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રાદેશિક નિયામક ડૉ….

IITE ના નવનિયુક્ત કુલપતિ ડૉ મુકેશ પટેલનું જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી વિતરિત કરીને શુભેચ્છાઓ આપવા આહ્વાન

ગાંધીનગર તાજેતરમાં જ રાજ્યની ટીચર્સ યુનિવર્સિટી માં તા 10.02.2026 ના રોજ નિયુક્ત થયેલા કાર્યકારી કુલપતિ ડૉ. મુકેશ પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉદાહરણરૂપ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો. દરેક સંસ્થામાં નવા વડાની નિયુક્તિ થતાં સૌ શુભેચ્છકો ફૂલોના ખર્ચાળ પુષ્પગુચ્છ દ્વારા શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને 24 કલાકમાં જ આ હજારો રૂપિયાના પુષ્પગુચ્છ…