એકતાનગરની રાષ્ટ્રીય એકતા પરેડ-2026માં ગુંજશે ‘નશામુક્ત ભારત’નો સંદેશ

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ 225 બાઈકચાલકોની રેલી બનશે વિશેષ આકર્ષણ; અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે 31 ઓક્ટોબર, 2026ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં આ વર્ષે ‘નશામુક્ત ભારત’નો સંદેશ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ભવ્ય ઉજવણીમાં ‘ફાઇટ…

નશામુક્ત ભારતના સંદેશ સાથે એનસીસી કેડેટ્સનું જાગૃતિ અભિયાન

નિષ્ણાતોના માર્ગદર્શન, કેડેટ્સની રજૂઆતો અને સ્ટ્રીટ પ્લે દ્વારા ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ વડોદરાગ્રુપ હેડક્વાર્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ 2 ગુજરાત નેવલ વિંગ એનસીસીના કેડેટ્સ દ્વારા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત અસરકારક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ડ્રગ્સના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવી યુવાનોને નશામુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા…

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનમાં BAPSના 30 હજારથી વધુ યુવાનો જોડાયા, વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાનને BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપક પ્રતિસાદ; દેશભરના 60થી વધુ કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ અભિયાનને દેશભરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશભરના 60થી વધુ કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. તમામ…