બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનું સિંચન કરવા GCERTની રાજ્યવ્યાપી પહેલ

NEP-2020 અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલીના માધ્યમથી શાળાઓમાં મૂલ્યશિક્ષણને અપાશે પ્રોત્સાહન; 2027-28 સુધીમાં તમામ જિલ્લાઓમાં સ્થાનિક વારસો, લોકસાહિત્ય અને સંસ્કૃતિ આધારિત પૂરક શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરાશે ગાંધીનગર: બાળકોમાં નૈતિક મૂલ્યો, સદગુણો અને જીવનમૂલ્યોનું સિંચન કરવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ગૌરવભાવ કેળવાય તેવા હેતુથી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી…

‘વીર ગાથા 6.0’ : વીર સપૂતોના શૌર્ય, બલિદાન અને દેશભક્તિની ગાથાઓથી પ્રેરિત થવાની અનોખી તક

સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ; સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા દર્શાવી શકશે નવી દિલ્હી : દેશના વીર સપૂતોના શૌર્ય, બલિદાન અને અદમ્ય દેશભક્તિની ગાથાઓને નવી પેઢી સુધી પહોંચાડવા માટે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે ‘વીર ગાથા 6.0’ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓને ભારતના વીર સપૂતો…