પાર્કસન્સ કાર્ટામુંડીએ ગુજરાતમાં જન્માષ્ટમીના અવસરે આઈકોનિક બાઈસિકલ® બ્રાન્ડ પ્લેયિંગ કાર્ડસ રજૂ કર્યા
વૈશ્વિક સ્તરે પ્લેયિંગ કાર્ડસની અગ્રણી બ્રાન્ડ પાર્કસન્સ કાર્ટામુંડી દ્વારા ભારતમાં આઈકોનિક બાઈસિકલ® બ્રાન્ડની રજુઆત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી નોંધપાત્ર સીમાચિન્હ છે, આઈકોનિક અમેરિકન બ્રાન્ડે ગુજરાતનાં પત્તા રમવાના શોખીનો સાથે શરૂઆત કરતાં સ્વર્ણિમ ભારતીય બજારમાં ભવ્ય પ્રવેશ કર્યો છે. ઉત્તમ ગુણવત્તા, કલા-કારીગરી અને લગભગ 40 વર્ષના વારસા માટે પ્રસિદ્ધ બાઈસિકલ® ભારતીય ગ્રાહકો માટે પત્તા…
