Filzah

સ્ટેટ ટીટીમાં ક્રિત્વિકા રોય ચેમ્પિયન

સુરત ખાતેની ટુર્નામેન્ટમાં ફિલઝાહને હરાવીને ક્રિત્વિકાએ વિમેન્સ ટાઇટલ જીત્યું સુરત ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે…