રમતમાં મેડલ માટેની ખેલાડીમાં પ્રતિબદ્ધતા જરૂરીઃ યોગેશ્વર દત્ત

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુશ્તી-શૂટિંગમાં દબદબો પણ ઘરઆંગણે વધુ મેડલની આશા નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ ખેલાડી કોઈ પણ રમત પસંદ કરે અને તેમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે તો જ મેડલ સુધીની સફર ખેડી શકે, એમ ઓલિમ્પિકના મેડલ વિજેતા રેસલર યોગેશ્વર દત્તે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના બીકોર દ્વારા ગુજરાત અને ભારતમાં ઓલિમ્પિઝમને પ્રોત્સાહન આપવા માટેની રણનીતિક પહેલોના…