17 વર્ષ બાદ ભારતમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની વાપસી, ટિકિટ વેચાણ શરૂ

બુકમાયશો પર મળશે ટિકિટ, અર્લી બર્ડ ઓફરમાં રૂ. 499થી શરૂઆત; 17થી 23 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં રમાશે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બેડમિન્ટન સ્પર્ધા નવી દિલ્હી ભારતીય બેડમિન્ટન ચાહકો માટે ખુશખબર છે. Badminton Association of India (BAI)એ જાહેરાત કરી છે કે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ નવી દિલ્હી-2026 માટે આજથી ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ટિકિટોના સત્તાવાર વેચાણ…

ભાવનગરમાં રાજ્ય ટેબલ ટેનિસની સીઝન શરૂ થશે

ગાંધીધામ બહુપ્રતિક્ષિત અને કઠિન રાજ્ય ટેબલ ટેનિસની સીઝન મંગળવારથી મિર્કોસાઇન ૧લી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫ ની શરૂઆત સાથે શરૂ થશે, જેનું આયોજન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (બીડીટીટીએ) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના નેજા હેઠળ ૪ થી ૭ જૂન દરમિયાન એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિદસર રોડ, ભાવનગર ખાતે કરવામાં આવશે….

અમદાવાદમાં વિશ્વ ક્રિકેટનો આજથી મહાકૂંભ, બાબર આઝમને શાસ્ત્રીએ હિન્દીમાં પ્રશ્ન કર્યો પાક. સુકાનીએ અંગ્રેજીમાં ઉત્તર આપ્યો

પત્રકારના પોતાને લાગે ન વળગે એવા પ્રશ્નથી ભારતીય સુકાની રોહિત શર્મા અકળાયો સ્પર્ધામાં ભાગ લેવા આવેલી તમામ 10 ટીમના સુકાનીઓએ કેપ્ટન્સ ડે ઈવેન્ટમાં ખુલ્લા મને વાત કરી, રોહિત અને બાબર આઝમ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા અમદાવાદ  અમદાવાદના આંગણે મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વન-ડે ક્રિકેટના મહાકૂંભ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ગત વિશ્વ કપની વિજેતા…