ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો ગૌરવપૂર્ણ દેખાવ, 39 મેડલ જીતવા બદલ નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને પાઠવ્યા અભિનંદન

13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને; મહિલા ખેલાડીઓ, બોક્સરો અને પેરા-એથ્લીટ્સના પ્રદર્શનની કરી પ્રશંસા મુંબઈ ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ પોતાના નામે કર્યા છે. આ પ્રદર્શનના આધારે ભારતે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું છે, જે દેશના રમતગમત ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ…

કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો ૨૦૨૬: કિંગ્સ બેટન રિલેનું અમદાવાદમાં ભવ્ય આગમન

‘ગો કોમનવેલ્થ! ગો યુનિટી! ગો ૨૦૨૬!’ ના નારા સાથે ત્રણ દિવસ સુધી અમદાવાદમાં કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવશે**ગગન નારંગ, માના પટેલ સહિત જાણીતા એથ્લિટ્સે અમદાવાદમાં કિંગ્સ બેટન રિલેને આવકારી અમદાવાદ વર્ષ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી “ધ કિંગ્સ બેટન રિલે…