ગુજરાત સ્ટેટ અંડર-19 ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં સમર્થ શ્રીનિવારિયાએ બાજી મારી

બોયઝમાં સમર્થ શ્રીનિવારિયા અને ગર્લ્સમાં અર્પિતા પાઠણકર પ્રથમ; બંને કેટેગરીના ટોચના બે ખેલાડીઓ વેસ્ટ બંગાળમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટે ગુજરાત સ્ટેટ અંડર-19 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 અને 30 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે બોયઝ અને…

મોક્ષિત શાહે નેશનલ સિનિયર FIDE રેટિંગ ચેમ્પિયનશિપ માટેની ગુજરાત સિલેક્શન સ્પર્ધા જીતી

૨૬૭ ખેલાડીઓ વચ્ચે મોક્ષિતે ૮ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું ; ટોચના ચાર ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે નવમા અને અંતિમ રાઉન્ડમાં નીલ નાનકાનીને હરાવી મોક્ષિતે ખિતાબ પોતાના નામે કર્યો અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા રાજપથ ક્લબ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ સિનિયર (ઓપન) FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-2026’*માં મોક્ષિત શાહે શાનદાર…

ગુજરાત સ્ટેટ અન્ડર-17 ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં માન અને મર્યાદા ચેમ્પિયન

બોયઝ કેટેગરીમાં માન અકબરી અને ગર્લ્સ કેટેગરીમાં યતી અગ્રવાલ પ્રથમ ક્રમે; જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમની પસંદગી અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા 15 અને 16 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ અન્ડર-17 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ફોર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. બોયઝ કેટેગરીની સ્પર્ધા સ્પોર્ટ્સ ક્લબ ખાતે,…

ગુજરાત સ્ટેટ U-13 ચેસ પસંદગી સ્પર્ધા પૂર્ણ: શુભ અથા અને અર્પિતા પાટણકર ચેમ્પિયન

અમદાવાદમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ U-13 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ટુર્નામેન્ટમાં રાજ્યભરના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા; વિજેતાઓને ટ્રોફી અને રૂ. 12 હજારની રોકડ રકમથી સન્માનિત કરાયા, , ટોચના બે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ અંડર-13 (બોયઝ અને ગર્લ્સ) નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટેની પસંદગી સ્પર્ધાનું…