WPL 2026 માં ગુજરાત જાયન્ટ્સની મજબૂત પ્રદર્શન પર નજર

મુંબઈ મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે, અને ગુજરાત જાયન્ટ્સ નવા આત્મવિશ્વાસ અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે WPL 2026 માં પ્રવેશ કરે છે. ગત વર્ષે મજબૂત પ્લેઓફ પ્રદર્શન પછી, અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ફ્રેન્ચાઇઝ હવે સતત સારા પ્રદર્શન અને સ્પર્ધાત્મક સ્તર પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી…

ગુજરાત જાયન્ટ્સે WPL 2026ના મેગા ઓક્શન પહેલા ઓસ્ટ્રેલિયન જોડી એશ્લે ગાર્ડનર અને બેથ મૂનીને રિટેન કર્યા

ટીમ હવે 16 ખાલી સ્લોટ સાથે જાયન્ટ્સ હરાજીમાં પ્રવેશ કરશે અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે આ મહિનાના અંતમાં મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 મેગા ઓક્શન પહેલા તેમના રિટેન કરેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. તેમની પ્રોત્સાહક સીઝન બાદ, જેમાં તેઓ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચ્યા હતા, ગુજરાત જાયન્ટ્સે એશ્લે ગાર્ડનર અને બેથ મૂનીની ઓસ્ટ્રેલિયન જોડીને રિટેન…

પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનમાટે ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ કરી; શાદલૂ કેપ્ટન રહેશે

• મોહમ્મદરેઝા શાદલૂને પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝન અગાઉ કેપ્ટન જાહેર કરાયો• ગુજરાત જાયન્ટ્સે સિઝનના પ્રારંભ અગાઉ અમદાવાદ ખાતે નવી જર્સી લોન્ચ કરી• જાયન્ટ્સ આગામી સિઝનમાં 30 ઓગસ્ટના રોજ યુ મુમ્બા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ વાઈજેગના રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં કરશે અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સે મંગળવારે પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ના સ્ટાર ખેલાડી મોહમ્મદરેઝા શાદલૂને ટીમનો…

ગુજરાત જાયન્ટસે મુંબઈ ઈન્ડિયન્સને 36 રને હરાવી આઈપીએલમાં પહેલો વિજય મેળવ્યો

મુંબઈને ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય ભારે પડ્યો, ગુજરાતના આઠ વિકેટે 176 રનના જવાબમાં મુંબઈની ટીમ છ વિકેટે 160 રન બનાવી શકી અમદાવાદ સાંઈ સુદર્શનના શાનદાર 63 રન અને બોલર્સની વેધક બોલિંગની મદદથી યજમાન ગુજરાત ટાઈટન્સે આઈપીએલની એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 36 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતના આઠ વિકેટે 196 રનના જવાબમાં મુંબઈની ટીમછ વિકેટના…

ગુજરાત જાયન્ટ્સનું ડબલ્યુપીએલની ફાઈનલમાં ક્વોલિફાય થવાનું લક્ષ્યઃ કોચ માઈકલ ક્લિંગર

14 ફેબ્રુઆરીથી ડબલ્યુપીએલ 2025નો પ્રારંભઃ ગુજરાત જાયન્ટ્સે ડબલ્યુપીએલ 2025 માટે જર્સીનું અનાવરણ કર્યું : વડોદરામાં ઘરઆંગણે ઐતિહાસિક શરૂઆત માટે ટીમ સજ્જ અમદાવાદ વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ 14 ફેબ્રુઆરીથી શરૂ થનારી ડબલ્યુપીએલ 2025 માટે ગુજરાત જાયન્ટ્સની ટીમ સંપૂર્ણ સજ્જ છે. અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ટીમની આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય કોચ માઈકલ ક્લિંગર, ખેલાડીઓ…

વિમેન્સ પ્રીમિયર લીગ 2025માં એશ્લે ગાર્ડનર ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ સંભાળશે

અમદાવાદ ગુજરાત જાયન્ટ્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (WPL) માટે ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારી ગાર્ડનર ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એક પ્રભાવશાળી ખેલાડી છે. તેણે બે વખત બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ જીત્યા છે અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં એ “પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ”…