ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ ૨૮ મે ૨૦૨૩ રવિવારે રમાયેલી ફૂટસાલ ચેમ્પિયનશીપની મેચોમાં એ.આર.એ. તેની એક પુરુષ વર્ગની અને એક મહિલા વર્ગની એમ બન્ને મેચોમાં વિજેતા

બરોડા ફૂટબોલ એકેડેમી અને જગરનોટ ફૂટબોલ ક્લબે પણ તેમની મેચો જીતીઃ ગર્લ્સ ચેમ્પિયનશીપની પ્રથમ મેચમાં શાર્પશૂટર ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને બીજી મેચમાં એ.આર.એ. ફૂટબોલ ક્લબ અમદાવાદનો વિજય વડોદરાઃ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ઇનડોર સ્ટેડિયમમાં ચાલતી ફૂટસાલ ટુર્નામેન્ટમાં રવિવારે રાઇઝિંગ સન અને એ.આર.એ. વચ્ચેની મેચમાં એ.આર.એ. ૮ વિરુદ્ધ ૩ ગોલથી વિજેતા નીવડી હતી. એ.આર.એ. ફૂટબોલ ક્લબે પ્રથમ…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ ૨૪ મે ૨૦૨૩

પહેલા દિવસની ચાર મેચોનાં પરિણામઃ વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ તથા બરોડા ફૂટબોલ એકેડેમી તેમની મેચોમાં વિજેતા નીવડી વડોદરા આજથી અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપની એ ગ્રુપની પુરુષ વર્ગની ચાર મેચો રમાઇ. ગેલેક્સિયન ફૂટબોલ એકેડેમી પાલનપુર અને શાહીબાગ ફૂટબોલ ક્લબ અમદાવાદ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં શાહીબાગની ૯ વિરુદ્ધ ૨ ગોલથી…