પાસોદરામાં રૂ. 2.42 કરોડના ખર્ચે નિર્માણાધીન અર્બન હેલ્થ સેન્ટરની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લીધી

કામગીરીની પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરી ; સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી આરોગ્ય સેવાઓ માટે પૂર્વ આયોજન કરવા સૂચના સુરત સુરતના પાસોદરા વિસ્તારમાં નાગરિકોને વધુ સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નિર્માણાધીન અર્બન હેલ્થ સેન્ટરની રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રૂ. 2.42 કરોડના ખર્ચે…

ગરૂડેશ્વર SDH હોસ્પિટલના વિસ્તરણ માટે 24 કલાકમાં જ કાર્યવાહી શરૂ

ઉપરના માળનું વિસ્તરણ, ડાયાલિસિસ સેન્ટર અને દર્દીઓના સ્વજનો માટે નવા ભવનની સુવિધા ઊભી કરાશે નર્મદા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ, સુવિધાસભર અને દર્દીકેન્દ્રિત બનાવવાના અભિગમ હેઠળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત તા. 22 સપ્ટેમ્બરની રાત્રે ગરૂડેશ્વર તાલુકાની સરકારી એસડીએચ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રીએ હોસ્પિટલમાં હાજર દર્દીઓ, તેમના સ્વજનો તથા આરોગ્ય કર્મચારીઓ સાથે સીધી…

ગરૂડેશ્વર SDH હોસ્પિટલની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લીધી આકસ્મિક મુલાકાત, સુવિધાઓના વિસ્તરણના આપ્યા તાત્કાલિક નિર્દેશ

દર્દીઓના સ્વજનો માટે નવા ભવન સાથે ડાયાલિસિસ સેવા શરૂ કરવા આયોજન; PIU વિભાગને એક અઠવાડિયામાં વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવા આદેશ નર્મદા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને જનકેન્દ્રિત બનાવવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રાત્રે 9:30 વાગ્યે ગરૂડેશ્વર તાલુકાની સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર…