30મી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબોલમાં ગુજરાતનો મહારાષ્ટ્ર સામે 1-0થી ઐતિહાસિક વિજય
ભાવનગર 30 મી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબાલ ચેમ્પિયનશિપ, રાજ માતા જીજાબાઈ ટ્રોફી 2025-26માં 12 તારીખની પર્થમ મેચમાં ગોવાએ મધ્યપ્રદેશ સામે 6-0થી જ્યારે યજમાન ગુજરાતનો મહારાષ્ટ્ર સામે 1-0થી વિજય થયો હતો. ગ્રુપ H ની મેચો એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉંડ ખાતે રમાઈ હતી. ગુજરાતને 9 મી મિનિટે મીસબાબાનુએ લીડ અપાવી હતી અને મૅચ ના અંત સુધી…
