હીરામણિ સ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
અમદાવાદ હીરામણિ ગુજરાતી માધ્યમમાં રંગમંચ પર ધોરણ, 1 થી ધોરણ 12 સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સમયચક્ર’માં ભાગ લીધો હતો. જેમાં ચારેય યુગના અવતારોની ઝાંખી રજૂ થઈ હતી.તેમા થીમ પ્રમાણે જુદા જુદા ધોરણનાં વિદ્યાર્થીઓએ સતયુગ, દ્વાપરયુગ ,ત્રેતા યુગ, કલયુગ જેવા વિષયોમાં પોતાની પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ…
