કામરેજ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન: વેલંજા ખાતે રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું લોકાર્પણ

સુરત આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત વેલંજા પ્રાથમિક શાળા નં. ૩૭૯ ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ હેઠળ વેલંજા ચોકડી પાસે ૩૦ નવા અત્યાધુનિક ક્લાસરૂમ સાથેની આધુનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું…

GIDCના વિકાસ માટે ₹564 કરોડના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ગાંધીનગર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રકલ્પોનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યક્ષમ પાણી પુરવઠો અને રોડ નેટવર્ક સુનિશ્ચિત કરવાનો છે. વિકાસ સપ્તાનીઉજવણીના ભાગરૂપે 15 ઓક્ટોબર 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ભારત ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન

ગાંધીનગર ગુજરાત, ભારત-ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ 23 જૂન, 2024 ના રોજ ઓલિમ્પિક દિવસ ઉજવ્યો હતો, જેમાં ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (બીસીઓઆરઇ) નું ઉદ્ઘાટન ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ ડૉ.પીટી ઉષા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલ, આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડૉ) બિમલ એન….