is set to fulfill

ભારતના ઓલિમ્પિક્સ મેડલના સ્વપ્નને સાકાર કરવા સજ્જ સાપુતારાનું સ્પોટર્સ કોમ્પલેક્સ

સાપુતારામાં માત્ર કુદરતી સૌંદર્ય જ આકર્ષણનું કેન્દ્ર નથીઃ સાપુતારાના અત્યાધુનિક વિશાળ સ્પોટર્સ કોમ્પલેક્સ પર બહારથી પણ નજર નાખીએ તો તેમાં ચાલતી વિવિધ રમત પ્રવૃત્તીને જોવાનું કોઈને પણ મન થઈ જાય…