ITF – J30 સપ્ટેમ્બર 2024 ટુર્નામેન્ટ અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન, અમદાવાદ ખાતે ખુલ્લી મૂકાઈ

અમદાવાદ ITF – J30 સપ્ટેમ્બર 2024 ટેનિસ ટુર્નામેન્ટનું અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં સત્તાવાર રીતે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA) અને અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન (ACTF) ના પ્રમુખ ચિંતન પરીખ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શ્રીમલ ભટ્ટ, GSTA ના સચિવ, ભરત ચોકશી, ACTF ના સચિવ, મુકુલ શુક્લ, ACTF ના ઉપપ્રમુખ,…

આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરમાં યુએસની પ્રિયંકા રાણાની આગેકૂચ

અમદાવાદના નવરંગપુરા સ્રદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફ ટેનિસ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરની 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચોના પરિણામ. મેચના નીચેના પરિણામ સુધારેલા છે જેની નોંધ લેવી. પરિણામની સીટમાં ભૂલ છે જેની નોંધ લેવી. Boys’ Single  1.Aniketh VENKATARAMAN (IND).   BEAT  Tanishq JADHAV (IND) Score..7-5, 6-0 2.Samarth SAHITA (IND) [2] BEAT Daksh KUKRETI…

જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટમાં વ્રજ ગોહિલને હરાવીને તનિષ્ક જાદવનો અપસેટ

અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેની એસીટીએફ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટના 13 સપ્ટેમ્બર 2023ના રોજ રમાયેલી મેચોના પરિણામ.