જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટમાં વ્રજ ગોહિલને હરાવીને તનિષ્ક જાદવનો અપસેટ

Spread the love
સેકન્ડ સીડ સમર્થ સહિતાએ ઓમ પરીખને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો

અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેની એસીટીએફ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટના 13 સપ્ટેમ્બર 2023ના રોજ રમાયેલી મેચોના પરિણામ.

તનિષ્ક જાદવનો ફર્સ્ટ સીડ વજ્ર ગોહિલને હરાવીને અપસેટ
ફોર્થ સીડ વત્સલ મણિકાન્તમે પ્રણિત શર્માને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો
દક્ષ કુકરેતીએ અનુરાગ શૌર્યને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *