આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરમાં યુએસની પ્રિયંકા રાણાની આગેકૂચ
અમદાવાદના નવરંગપુરા સ્રદાર પટેલ સ્ટેડિયમના એસીટીએફ ટેનિસ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ આઈટીએફ વર્લ્ડ ટેનિસ ટૂરની 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચોના પરિણામ. મેચના નીચેના પરિણામ સુધારેલા છે જેની નોંધ લેવી. પરિણામની સીટમાં ભૂલ છે જેની નોંધ લેવી. Boys’ Single 1.Aniketh VENKATARAMAN (IND). BEAT Tanishq JADHAV (IND) Score..7-5, 6-0 2.Samarth SAHITA (IND) [2] BEAT Daksh KUKRETI…
