IPL 2026 બાદ ભારતીય ક્રિકેટરોની ફિટનેસ સામે સવાલો: 32 ખેલાડીઓએ કરાવ્યું રિહેબિલિટેશન, BCCIના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ ઈજાથી પરેશાન; CoEનું બજેટ રૂ. 92 કરોડથી વધારી રૂ. 127 કરોડ કરાયું નવી દિલ્હી ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ફિટનેસ અને વારંવાર થતી ઈજાઓનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના વાર્ષિક અહેવાલમાં ખેલાડીઓની ઈજાઓ, રિહેબિલિટેશન અને ફિટનેસ વ્યવસ્થાને લઈને…

શ્રીલંકા સામે ભારતનો ધમાકેદાર વિજય: 124 રને હરાવી ફાઇનલમાં એન્ટ્રી, અભિષેક શર્માના ઓવરમાં જોવા મળ્યો ટીમ હેટ્રિકનો રોમાંચ

61 બોલ બાકી રહેતા શ્રીલંકા 45 રનમાં ઓલઆઉટ, ઈશાન કિશનની 80 રનની અણનમ ઈનિંગ્સ બાદ ભારતીય બોલર્સનો કહેર નિશિન (જાપાન) એશિયન ગેમ્સ-2026ના ક્રિકેટના બીજા સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરીને 124 રનની વિશાળ જીત નોંધાવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 169 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 45 રનમાં…

જસપ્રિત બુમરાહ ફિટ ન થાય તો કોણ લેશે તેની જગ્યા? આ ત્રણ ખેલાડીઓ રેસમાં સામેલ

ભારતીય ટીમ માટે મોટો ઝટકો: અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ પહેલાં ફિટનેસ ટેસ્ટ પર અટકી બુમરાહની ભાગીદારી, જો તે ફિટ નહીં થાય તો કયા ખેલાડીઓ બનાવી શકે છે જગ્યા? નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હાલમાં પોતાની ઈજામાંથી ઉભરી રહ્યો છે અને 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની T20I…

અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, સંજુ સેમસનની વાપસી; રિંકુ સિંહ સહિત 8 ખેલાડીઓ બહાર

શ્રેયસ અય્યરની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ, જસપ્રીત બુમરાહ સહિત ચાર ખેલાડીઓની ફિટનેસ કસોટી બાકી નવી દિલ્હી: અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે સિરીઝ રમાશે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. ટીમમાં સંજુ…

આકિબ નબી બાદ ટીમ ઇન્ડિયા સાથે જોડાયા વધુ ૨ બોલર્સ, IPLમાં દેખાડી ચુક્યા છે કમાલ

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જ્યાં નેટ બોલર્સ તરીકે ચાર ખેલાડીઓ ટીમ સાથે જોડાશે. નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો આગામી ટાર્ગેટ શ્રીલંકાને તેમની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં હરાવવાનો છે. જોકે, આ રણનીતિ એટલી સરળ નથી રહેવાની, કારણ કે શ્રીલંકાની પિચો પર સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળે છે. આ…

આકિબ નબી શા માટે બન્યો જસપ્રીત બુમરાહનો રિપ્લેસમેન્ટ? આ 5 રેકોર્ડ્સ આપે છે તેની કાબેલિયતના પુરાવા

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે જસપ્રીત બુમરાહના સ્થાને ભારતીય ટીમમાં સામેલ થયેલા જમ્મુ-કાશ્મીરના યુવા ઝડપી બોલર આકિબ નબીએ પોતાની શાનદાર રમતથી સૌનું ધ્યાન ખેંચ્યું છે નવી દિલ્હી શ્રીલંકા સામે આગામી 15 ઓગસ્ટથી શરૂ થનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ મહત્વપૂર્ણ શ્રેણીમાંથી બહાર…

ભારતીય ક્રિકેટની નવી સ્ટાર ગુણાલન કમલિની હવે રોહિત-બુમરાહની ક્લબમાં : RISE Worldwide સાથે કર્યા ખાસ કરાર

રાઇઝ વર્લ્ડવાઇડના ઇતિહાસમાં જોડાનારી ૧૭ વર્ષીય કમલિની પ્રથમ મહિલા ક્રિકેટર બની; એજન્સી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને કોમર્શિયલ ડીલ્સનું સંચાલન કરશે મુંબઈ: રિલાયન્સની માલિકીની દેશની અગ્રણી સ્પોર્ટ્સ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઈનમેન્ટ કંપની ‘રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ’ (RISE Worldwide) એ રમતના ભવિષ્યમાં મોટું રોકાણ કર્યું છે. એજન્સીએ ભારતીય મહિલા ક્રિકેટની સૌથી આશાસ્પદ અને ઊભરતી ૧૭ વર્ષીય સ્ટાર બેટર ગુણાલન કમલિની…