કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ: ભારતની મહિલા અને પુરુષ ટીમ પ્રથમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે

અમદાવાદમાં ૨૩થી ૩૧ ઑક્ટોબર સુધી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ૧૩ દેશોની ૨૩ ટીમો વચ્ચે ૬૨ મુકાબલા રમાશે અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલે, શુક્રવારથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ થશે. આ ઐતિહાસિક સ્પર્ધામાં ભારતની મહિલા અને પુરુષ ટીમો પ્રથમ કોમનવેલ્થ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ૨૩થી ૩૧ ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ…

અમદાવાદમાં 23 ઑક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ

13 દેશોના 400થી વધુ ખેલાડીઓ 62 મુકાબલામાં અજમાવશે દમ; પુરુષ ટીમની કમાન સુરજીત સિંહને, મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશેઃ 2030ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કબડ્ડીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો પ્રયાસ; 31 ઑક્ટોબરે બંને વર્ગની ફાઇનલ રમાશે અમદાવાદ ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેવી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું…

જિયોની 10મી વર્ષગાંઠે JioBharat પર ખાસ ઓફર, ₹1,499માં 4G ફોન સાથે 6 મહિના સુધી રિચાર્જ લાભ

‘જિયો એનિવર્સરી ઓફર’ હેઠળ 2G વપરાશકર્તાઓને સ્માર્ટ અપગ્રેડની તક; દર મહિને 14GB ડેટા અને અનલિમિટેડ HD વૉઇસ કૉલિંગનો લાભ જિયો એનિવર્સરી ઓફર અંગે ગુજરાતી સમાચાર અમદાવાદ ભારતને જોડવાના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જિયોએ તહેવારોની સિઝનમાં JioBharat વપરાશકર્તાઓ માટે ખાસ ‘જિયો એનિવર્સરી ઓફર’ રજૂ કરી છે. આ મર્યાદિત સમયની ઓફરનો હેતુ 2G ફીચર ફોન…

શુભમન ગિલની કપ્તાનીમાં તિરુવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાનું આગમન, રોહિત-વિરાટની વાપસી

27 સપ્ટેમ્બરથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીનો પ્રારંભ; 3 વનડે અને 5 ટી-20 મેચ રમાશે, સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર સીધું પ્રસારણ નવી દિલ્હી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બર 2026થી શરૂ થનારી વ્હાઇટ-બોલ શ્રેણી માટે ભારતીય વનડે ટીમનું તિરુવનંતપુરમમાં આગમન શરૂ થઈ ગયું છે. 27 વર્ષીય શુભમન ગિલની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા…

જિયોએ OTT-પાસ પોર્ટફોલિયો વિસ્તાર્યો: ₹550 અને ₹2,000ના નવા પ્લાન લોન્ચ

3 મહિના અને 1 વર્ષના નવા વિકલ્પો સાથે ગ્રાહકોને વધુ ડેટા, અનલિમિટેડ 5G અને 15 પ્રીમિયમ OTT પ્લેટફોર્મનો લાભ નવી દિલ્હી રિલાયન્સ જિયોએ પોતાના લોકપ્રિય Jio OTT Pass પોર્ટફોલિયોને વિસ્તારીને 3 મહિના અને 1 વર્ષના નવા પ્લાન રજૂ કર્યા છે. લાંબા સમય સુધી પ્રીમિયમ મનોરંજન અને ડિજિટલ કન્ટેન્ટનો લાભ લેવા માંગતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ…