34 મી જુનીયર ફૂટબોલમાં ખેડા-છોટાઉદેપુર મેચ ડ્રો, જામનગર, ભાવનગર અને અમદાવાદનો વિજય
મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 10.7.2025 ના રમાયેલ મેચના રિઝલ્ટઃ છોટાઉદેપુર અને ખેડાની મેચ 3-3 થી ડ્રૉ રહી હતી. છોટાઉદેપુર તરફથી પ્રિયાશ અને મયૂરકુમારે 1-1 ગોલ જ્યારે ખેડા તરફથી નિત્ય જૈન દ્વારા 2 ગોલ. હિરવ દ્વારા 1 ગોલ અને ધૈર્ય દોશી દ્વારા 1 સેલ્ફ ગોલ…
