રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ₹ 8.361 લાખ કરોડની ઇક્વિટી વેલ્યૂ પર કેકેઆર ₹ 2,069.50 કરોડનું રોકાણ કરશે
ઇક્વિટી હિસ્સો 1.17%થી વધારીને 1.42% કરશે આરઆરવીએલમાં કેકેઆરનું વધુ એક રોકાણ બજારની તકો અને રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડલમાં તેના વિશ્વાસને પુનઃ મજબૂત બનાવે છે મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“આરઆરવીએલ”)એ…