LALIGA Concludes

લાલિગાએ “એક્સ્ટ્રા ટાઇમ” વેબિનાર સીરિઝનું સમાપન કર્યું: ભારતમાં રમતગમતની સંસ્કૃતિના વિકાસની ચર્ચા

ક્રોસ એન્ગેજમેન્ટ અને કલ્ચરથી સંબંધિત થીમ્સમાં સામેલ થવું; જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સ, ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલ ઓપમેન્ટ લિમિટેડ અને સેવિલા ફૂટબોલ ક્લબના પેનલ સભ્યો સાથે લાલિગા એક્સ્ટ્રા ટાઈમ વેબિનાર સિરીઝનો અંત લાવવામાં આવ્યો…