કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સે Kotak G.A.I.N લોન્ચ કરી
પોલિસી ઇશ્યૂ થયાના પહેલા મહિનાથી પેઆઉટ મેળવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી કોમ્પ્રિહેન્સિવ લોંગ ટર્મ સેવિંગ્સ પ્રોડક્ટ મુંબઈ કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (“Kotak Life”) લાંબા ગાળાની બચત/આવક ઓફર કરતા નોન-લિંક્ડ પાર્ટિસિપેટિંગ પ્લાન Kotak G.A.I.Nના લોન્ચની આજે જાહેરાત કરી હતી. પોલિસી ઇશ્યૂ થયાના પહેલા મહિનાથી જ પેઆઉટ મળે તેવા વિકલ્પો સાથે આ પ્રોડક્ટ ડિઝાઈન કરવામાં આવી છે. Kotak G.A.I.N ગ્રાહકોને…
