20 દિવસની આતુરતાનો અંત: દોઢ વાગ્યે પહોંચ્યો ભાજપનો મેન્ડેટ અને ગાંધીનગરને મળ્યા 29 વર્ષીય યુવાન મેયર!
ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ ભાજપે કરી નવી ટીમની જાહેરાત; સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની શાનદાર જીત બાદ આજે મનપાના નવા હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે અંજના મહેતાને ડેપ્યુટી મેયર…
