માનવ–માનુષે ઈતિહાસ સર્જ્યો, ગ્રાન્ડ સ્મેશના સેમિફાઈનલમાં ભારતનો પ્રથમ પ્રવેશ

ગાંધીધામ: ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માનવ ઠક્કર અને માનુષ શાહે સિંગાપુર ખાતે ચાલી રહેલી પ્રતિષ્ઠિત ડબલ્યુટીટી સિંગાપોર સ્મેશ 2026  ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ પુરુષ કે મહિલા કોઈપણ વર્ગમાં આ ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય જોડી બન્યા છે. છઠ્ઠા ક્રમાંકિત ભારતીય જોડી માનવ અને માનુષ એ બુધવારે પુરુષ ડબલ્સ સ્પર્ધાના રાઉન્ડ ઓફ…