દોહા ખાતે મેન્સ ડબલ્સમાં માનુષ અને માનવને સિલ્વર મેડલ
ગાંધીધામ માનુષ શાહ અને માનવ ઠક્કરની ગુજરાતની હોનહાર જોડીએ દેશને ગૌરવ અપાવતાં વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર દોહા 2023 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગુજરાતની જોડી બીજા ક્રમે હતી અને તેમણે રાઉન્ડ ઓફ 16માં 15મા ક્રમની અહેમદ સાદાવી અને રૈફ રૂસ્તેમોવોસ્કીની જોડીને 3-0થી હરાવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં તાઇવાનના ચેન…
